GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726 જન્મજયંતિની  ભાવભેર ઉજવણી થશે.

TANKARA:ટંકારામાં જગતગુરુ રામાનંદાચાર્યજીની 726 જન્મજયંતિની  ભાવભેર ઉજવણી થશે.

 


ટંકારા તાલુકા કક્ષાનો જગતગુરુ રામાનંદાચાર્યજી નો પ્રાગટ્ય ઉત્સવ ઉજવવામાં આવશે. આવતી તારીખ 10 ને શનિવાર ના રોજ પરમ પૂજ્ય1008 જગતગુરુ રામાનંદાચાર્યજીની જન્મજયંતિ ઉજવાશે. જેમાં સવારે ગુરુ, હનુમાન ચાલીસા પાઠ, ધર્મસભા, સમાજના તેજસ્વી તારલાનું સન્માન અને ત્યારબાદ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમો થશે.આ સંપૂર્ણ કાર્યક્રમ ટંકારા ખાતે આવેલ ખાખી મંદિરે ઉજવાશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા ટંકારા તાલુકામાં વસતા તમામ રામાનંદી સાધુઓને પ્રમુખ રમણીકભાઈ રામાનુજ, મંત્રી નરેન્દ્રભાઈ કુબાવત તથા સમગ્ર કારોબારી વતી ભાવભર્યું આમંત્રણ છે.

Back to top button
error: Content is protected !!