GUJARATMORBIMORBI CITY / TALUKO

JAMNAGAR:જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. શાખાના નવ નિર્મિત બિલ્ડીંગ બાલંભા શાખા નું ઉદઘાટન સમારોહ યોજાયો

JAMNAGAR:જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. શાખાના નવ નિર્મિત બિલ્ડીંગ બાલંભા શાખા નું ઉદઘાટન સમારોહ યોજાયો

 

 

રિપોર્ટ. લલીતભાઈ નિમાવત બાલંભા

જોડીયા તાલુકાના બાલંભા તથા પીઠળ શાખા શ્રી જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. શાખાના નવ નિર્મિત બિલ્ડીંગ બાલંભા શાખા નું ઉદઘાટન ધરમશીભાઈ ચનીયારા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત જામનગર અને મેનેજિંગ ડિરેક્ટર જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી ત્યાં પીઠળ શાખા નું ઉદઘાટન જીવણભાઈ કુંભારવાડીયા ( ડિરેક્ટર ધિ જામનગર ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક લી. ના વરદ હસ્તે કરવામાં આવેલ હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ચેરમેન જિલ્લા બેંક જામનગર જીતેન્દ્રભાઈ લાલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં પૂર્વ તાલુકા પ્રમુખ જેઠાલાલ અઘેરા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર પૂર્વ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા. ભાવિનભાઈ અનડ કડ. બાલંભા મંડળી પ્રમુખ દિલીપભાઈ રામપરીયા માધાપર સામપર મંડળી પ્રમુખ હસમુખભાઈ રાઠોડ જામસર મંડળી પ્રમુખ અમરશીભાઈ ગાંગાણી.c.eo મૌલિકભાઈ હાથી જિલ્લા બેંક જામનગર બાલંભા ભાજપ આગેવાનો હાતિમ ભાઈ ત્રિવેદી. કિશોરભાઈ ગઢવી. ભરતભાઈ રાવલ. બેંક મેનેજર જાડેજા સાહેબ ત્યાં સ્ટાફ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ત કે બાલંભા લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ લાલ નું લોહાણા સમાજ વતી સાલ ઓઢાડી પુષ્પગુચ્છ થી સન્માનિત કરવામાં આવેલ હતા.ઉપરોક્ત આયોજનને સફળ બનાવવા બાલંભા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક સ્ટાફ. બેંક મેનેજર જાડેજા સાહેબ તેમજ સ્ટાફ બંધુ ઓએ જ હેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ હતો

Back to top button
error: Content is protected !!