BANASKANTHALAKHANI
લાખણી તાલુકાના ડેરા દુધ ડેરી મા કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર થયો હોવા નો આરોપ

નારણ ગોહિલ લાખણી
લાખણી તાલુકાના ડેરા ગામ દુધ ડેરી મંડળી નો વિરોધ ચરમ સીમાએ લાખણી તાલુકાના ડેરા મંડળી દ્વારા કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થયા હોવા નો ગામ લોકો નો આરોપ જોકે વધુ વિગતો ન જાણવા મળતા ગામ લોકો એ દિયોદર પોલીસ મથકે ન્યાય માટે પહોંચ્યા છે ગામ ના અગ્રણી અને દિયોદર તાલુકા પંચાયત ના પુર્વ પ્રમુખ રત્નાજી ડાભી એ બહોળી સંખ્યામાં પોલિસ સ્ટેશન પહોંચી કરી ન્યાય ની માંગણી 


