GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં મચ્છુ નદી પર આવેલ મીઠાપુર નીચેથી મૃતદેહ મળ્યો

MORBI:મોરબીમાં મચ્છુ નદી પર આવેલ મીઠાપુર નીચેથી મૃતદેહ મળ્યો
રીપોર્ટર મોહશીન શેખ મોરબી
મોરબીના બેઠા ફુલ નજીક રવિવારે ભરાય ત્યાં રહેતા કાસુભાઈ હોથીભાઈ ચાડમીયા ઉંમર વર્ષ ૬૦નો મૃતદેહ મળ્યો મોરબી બી ડિવિઝન પોલીસને જાણ થતા ધટના સ્થળે પહોંચી પંચરોજ કામ કરી પી.એમ.માટે મૃતદેહ ને સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.








