GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી સંગમ ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી જરૂરીયાતમંદ બાળકો સાથે કરવામાં આવી.

MORBI મોરબી સંગમ ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિની ઉજવણી જરૂરીયાતમંદ બાળકો સાથે કરવામાં આવી.
સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા મોરબી ની આસપાસનાં સેવા વસ્તી વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકોને મકરસંક્રાંતિ ના પર્વ નિમિત્તે પંતગ દોરા તથા મમરા ના લાડવા નું વિતરણ કરવામાં આવ્યું .