સાગબારાના સીમાઆમલી નવી વસાહત ગામે સ્કૂલના ઓરડાના બાંધકામ માં હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા કોન્ટ્રાકટર,
સાગબારાના સીમાઆમલી નવી વસાહત ગામે સ્કૂલના ઓરડાના બાંધકામ માં હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા કોન્ટ્રાકટર,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5246;
AI_Scene: (-1, -1);
aec_lux: 114.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 44;
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા તાલુકાના સીમામલી નવી વસાહત ગામે સ્કૂલના ઓરડાનું બાંધકામ માં ખૂબ હલકી કક્ષાનું મેટિરિયમ વાપરી મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે,
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સીમાઆમલી નવી વસાહત ગામે પ્રાથમિક શાળામાં જે નવીન પ્રાથમિક શાળા સરકાર દ્વારા કરોડો રૂપિયા ફાળવે છે તેમ છતાં તેમાં કોન્ટ્રાક્ટ દ્વારા હાવ હલકી કક્ષાનું મટિરિયા વાપરી બાંધકામ કરવામાં આવી રહ્યું છે તો આવી હલકી કક્ષાનું બાંધકામ કરવાથી સ્કુલની વેલિડ કેટલી ? ખાસ કરીને જે બાંધકામમાં રેતી વાપરવામાં આવે છે કોતરની અને કાદવ વાળી રેતી વાપરવામાં આવી છે તેવું સ્પષ્ટ પણે દેખાય રહ્યું છે તો આ સ્કુલનું બાંધકામ પાછળ લગતા વળગતા અધિકારીઓ દેખરેખ રાખે છે કે કેમ ? કે પછી નબળું અને હલકી કક્ષાનું મટીરિયલ વાપરતા કોન્ટ્રાકટર સાથે લગતા વળગતા અધિકારીઓ પણ મિલીભગ છે ?
હવે જોવું રહ્યું કે સાગબારા તાલુકાના સીમાલમલી નવી વસાહત ગામે જે સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે તેમાં શું પગલા લેતા છે,



