
તા.૨૫.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી
દાહોદ જિલ્લા માં સૌથી આગવું સ્થાન ધરાવતા રામાનંદ પાર્ક દાહોદ ખાતે રાષ્ટ્રીય હિન્દુ સંઘ દાહોદ જિલ્લા અને રામાનંદ પાર્ક દાહોદ દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ભગવામય શુભકામનાઓ પાઠવવામાં આવી.





