
ડેસર પરમાર ચિરાગ
જેમાં 77 ના પ્રજાસત્તાક દિન નિમિત્તે 26 જાન્યુઆરી 2026 ના રોજ વેજપુરના ભૂતપૂર્વક વિદ્યાર્થી હેમંતભાઈ એસ પટેલ શ્રી વેજનાથ વિદ્યાલય ભણીને ગયેલા હતા તેમજ એમના 50 વર્ષ પૂર્ણ થયા ના જે સ્કૂલમાં ભણ્યા હતા એ જ સ્કૂલમાં તેમને યુએસ થી આવીને વેજનાથ વિદ્યાલય ભૂતપૂર્વક વિદ્યાર્થી સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું તેમ જ 26 જાન્યુઆરી નિમિત્તે ધ્વજ વંદન પણ કરવામાં આવ્યું હતું તેમજ હેમંતભાઈ એસ પટેલ યુએસમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા તેમ જ આજે રિટાયરમેન્ટ બાદ તેમને એક વિચાર આવ્યો હતો કે હું વેજનાથ વિદ્યાલય મારી સ્કૂલમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય તેમજ તેમને વિદ્યાર્થીઓને ખૂબ જ સારું ઉદ્દેશ ભની ગનીને આગળ વધો અને તેમજ આ પ્રોગ્રામના મુખ્ય અતિથિ ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર પણ તે પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડૉ. હેમંતભાઈ એસ પટેલને તેમના ને મિલનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર આવનારા વિદ્યાર્થીઓને ઇનામ પણ અર્પણ કર્યું હતું તેમ જ ડો. હેમંતભાઈ એસ પટેલ સારુ ઉદ્દેશ્ય આપીને તેમન કાર્યક્રમ પૂર્ણ વિરામ આપ્યો



