BANASKANTHAPALANPUR
ગુજરાત બ્રહ્મ સમાજ યુવા સંગઠન . તેમજ વિવિધ સેવા સંસ્થાઓ સમાજની દિકરીઓ માટે સરવાઈકલ કેન્સર રસીકરણના આયોજન પાલનપુર ખાતે યોજાયું

30 જાન્યુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત બ્રહ્મ સમાજ યુવા સંગઠન . તેમજ વિવિધ સેવા સંસ્થાઓ સમાજની દિકરીઓ માટે સરવાઈકલ કેન્સર રસીકરણના આયોજન પાલનપુર ખાતે યોજાયું .100 જેટલી દીકરી આ જાગૃતા અભિયાનમાં જોડાઈ હતી.પાલનપુર ખાતે હાઇવે ઉપર ગુજરાત બ્રહ્મ સમાજ યુવા સંગઠન. માર્ક્સ ફાઉન્ડેશન . બનાસકાંઠા યુવા સંગઠન. દ્વારા H p v(સવૉઈકલ કેન્સર) રશીકરણ સહયોગથી 100 જેવી ભૂદેવ પરિવારોની દીકરીઓ રજીસ્ટર ની નોંધણી કરાવવી હતી સરવાઈ કલર કેન્સર રસીકરણ આયોજનમાં અનેક દીકરીઓએ આ રસીકરણ હાજરી જાગૃતા બતાવી હતી
આ સમાજના ભગીરથ કામગીરીમાં ડોક્ટરો યુવા મિત્રો તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજરી આપી હતી આ કામગીરીમાં ધારાસભ્ય અનિકેત ઠાકર કાર્યક્રમના પ્રેરણા રૂપ બન્યા હતા.




