MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana)માળીયા (મિં.)જાજાસર પ્રાથમિક શાળામાં ટ્રાફિક અંગે જાગૃતિ અંગે માહિતી આપી!

MALIYA (Miyana)માળીયા (મિં.)જાજાસર પ્રાથમિક શાળામાં ટ્રાફિક અંગે જાગૃતિ અંગે માહિતી આપી!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
માળીયા (મિંયાણા) તાલુકાનાં રણકાંઠે આવેલા જાજાસર-દેવગઢ ગામે ટ્રાફિક એવરનેસ જાગૃતિ અંગે નો પ્રોગ્રામ કરવામાં આવેલો તેમજ સંજોગો વરસાદ આજરોજ જાજાસર ગામ અમારે માતૃભૂમિ હોય અને અમારા માતૃશ્રી ની આજરોજ ચોથી પુણ્યતિથિ હોય જેથી જાજાસર-દેવગઢ ગામના બાળકોને નાસ્તો કરાવી ટ્રાફિક એવનએસ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને છેવાડાના ગામડામાં શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવી સરકારશ્રીની સરકારી વિવિધ યોજનાનો લાભ લઇ છેવાળાના માનવીને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માતૃભૂમિ ગામમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવુ મોરબી જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા ધીરુભાઇ ગોગરાએ જણાવ્યું હતું









