GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો કમોસમી વરસાદ થયો

મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો કમોસમી વરસાદ થયો

સંતરામપુરમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી.

 

સતત બે દિવસથી વાદળછાયું વાતાવરણ ગરમી અને બફારો જેના કારણે આજે વહેલી સવારે કાલા દિવાન વાદળો છવાઈ ગયા હતા અને એકાએક સવારમાં કમોસમી વરસાદનું મોટું જાગતું શરૂઆત થયું સતત ધીમીધારે એક કલાક વરસાદ વરસતા સંતરામપુર નગર સહિત તાલુકાના ખેડૂતોની ચિંતા વધી જવા પામે છે

ખેડૂતોના ખેતરમાં રહેલા ઘઉં ચાળાના તેમજ શાકભાજીના પાકો ને નુકસાન થવાની વિધિ સેવાય રહી છે
ધરતી કૂતરો ના ખેતરમાં વાઢેલા પાકો અને સુકાઈ ગયેલા પાકો ખેતરમાં પડેલા હતા અને તેવામાં કમોસમી જાગતું પડતા અનાજ બગડવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે માંડ માંડ તાત મંત્રી અથવા પ્લાસ્ટિક ની ચાદર ખાતરવાની મથામણ કરતા ખેડૂતોના માથે ભાવઠા રૂપી આફત આવી પડી છે.

રિપોર્ટર
અમીન કોઠારી મહીસાગર

Back to top button
error: Content is protected !!