BANASKANTHADEODARGUJARAT
વિહોતર ગ્રુપ ઓફ ભારતમાં દિયોદરના યુવાનની ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક

વિહોતર ગ્રુપ ઓફ ભારતમાં દિયોદરના યુવાનની ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક
પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ
મેરાજભાઈ દેસાઈ ની પસંદગી થતા મિત્રોએ શુભેરછાઓ પાઠવી
વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગ્રુપ ઓફ ભારત મંડળ માં દિયોદર ના વતની અને દિયોદર તાલુકા યુવા ભાજપ મહામંત્રી મેરાજભાઈ દેસાઈ ને ગુજરાત રાજ્ય પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા આનંદ ની લાગણી છવાઈ છે રાષ્ટ્રીય અધ્યક્ષ જીવરાજભાઈ આલ ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોકુલભાઈ કરમટિયા તથા કોર કમિટીના સર્વસંમતિ થી પ્રદેશ મહામંત્રી તરીકે મેરાજભાઈ દેસાઈ ની પસંદગી થતા સમગ્ર દિયોદર નું ગૌરવ વધાર્યું છે જેમાં આગામી સમયે વિહોતર ગ્રુપ સમાજ સેવા અને રાષ્ટ્રહિત ના કાર્યમાં સતત પ્રગતિ કરી નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી શુભેરછાઓ પાઠવવામાં આવી છે





