DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ શહેર સ્થિત રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ માં વાલીઓ નો હોબાળો

તા.૦૫.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેર સ્થિત રાજકૃપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ માં વાલીઓ નો હોબાળો

આ ઇન્સ્ટિટ્યૂટ માં સમગ્ર ગુજરાત કરતા વધુ ફી સંચાલકો દ્વારા લેવાતી તેમજ હોસ્ટેલ માં ફરજિયાત રહેવા માટે વિધાર્થીઓ ને દબાણ કરાતું હોવાનો આક્ષેપ કરતા વાલીઓ એફ આર સી ના નિયમો વિરુદ્ધ આ ઇન્સ્ટિટ્યૂટ માં બેફામ ફી ઉઘરાવતા હોવાના આક્ષેપો થતાં સંચાલકો ની કામગીરી સામે અનેક સવાલો મેનેજમેન્ટ કોટા તેમજ સરકારી કોટા ના વિધાર્થીઓ પાસે પણ મનમાની ફી લેવાતી હોવાનો આક્ષેપ હોસ્ટેલ માં નહીં રહેતા વિધાર્થીઓ પાસે પણ હોસ્ટેલ ફી તેમજ મેસ ફી લેવાતી હોવાનો વાલીઓ નો આક્ષેપ ઇન્સ્ટિટ્યૂટ સંચાલકો એ વાલીઓ ના આક્ષેપ ને પાયા વિહોણા ગણાવ્યા તેમજ સરકારી ધારા ધોરણ પ્રમાણે જ ફી તેમજ હોસ્ટેલ ફી લેવાતી હોવાનું જણાવ્યું આ પહેલા પણ આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિવાદો માં આવી ચૂકેલી છે વાલીઓ ની એકજ માંગ અધિકારીઓ દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટ સામે યોગ્ય પગલાં લેવામાં આવે

Back to top button
error: Content is protected !!