BANASKANTHAGUJARATPALANPUR

સૂઇગામ ખાતે VB – G RAMJI કાર્યશાળા યોજાઈ

6 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વાવ થરાદ જિલ્લાના સૂઇગામ ખાતે સૂઇગામ તાલુકા ભાજપ દ્રારા આયોજિત ભારત સરકારની VB G RAMJI G “વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટેની ગેરંટી” કાર્યશાળા યોજાઈ હતી જેમાં મુખ્ય વક્તા – જિલ્લા ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ ( ગઢ ) દ્રારા ઉપસ્થિત સૌ આગેવાન કાર્યકરોને ભારત સરકાર દ્રારા નવી નીતિ સાથે અમલમાં મુકાયેલી વિકસિત ભારત જી રામજી યોજના વિશે માહીતી આપવામાં આવી હતી .
આ કાર્યશાળામાં સૂઇગામ તા.ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઇ પટેલ, પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ ભાટા, પૂર્વ તા.પં.પ્રમુખ પીરાભાઈ ગામોટ, સરતાનભાઈ ભોપાજી , મહામંત્રી વિક્રમસિંહ જાડેજા, જોધાજી બારડ સહિત પાર્ટીના સૌ પદાઘિકારીશ્રીઓ તેમજ સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!