BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ના નાનોસણા દુધ મંડળીના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

7 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ ના નાનોસણા દુધ મંડળીના નવીન ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.વડગામ તાલુકા નાનોસણા દુધ મંડળીના નવીન ભવન નિર્માણ કરવા ડિરેક્ટર ફલજીભાઈ પટેલ,  ચેરમેન લક્ષ્મણ ભાઈ મહિવાલ ની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. મંત્રી મેરાજભાઈ દેસાઈ એ કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું. કાયૅક્રમ માં સંચાલક મંડળ ના સભ્યો, પશુપાલકો, ખેડૂતો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.તસ્વીર:-અહેવાલ:- પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!