GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની 5 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબી લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની 5 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

 

મોરબી શહેરમાં દારૂનુ બેફામ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૪મા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 14માં વેચાણ કરવા નાયરાદાદા થી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-05 કિંમત રૂપિયા 850 ના મુદ્દામાલ સાથે આરોપી અનીશભાઈ હુસેનભાઇ સુમરા (ઉ.વ.21) રહે. લાતી પ્લોટ શેરી નં -14 મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!