GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના તાલુકાના વિરપર નિવાસી સ્વ. લલિતભાઈ અમૃતલાલ ત્રિવેદીનું દુઃખદ અવસાન – અંતિમ યાત્રા 

 

TANKARA:ટંકારાના તાલુકાના વિરપર નિવાસી સ્વ. લલિતભાઈ અમૃતલાલ ત્રિવેદીનું દુઃખદ અવસાન – અંતિમ યાત્રા

 

“પરમ કૃપાળુ પરમાત્મા સદ્દગતના આત્માને શાંતિ અર્પે.”અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, ટંકારા તાલુકાના વિરપર નિવાસી હાલ મોરબી રહેતા સ્વ. લલિતભાઈ અમૃતલાલ ત્રિવેદીનું તારીખ ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

  • અંતિમ યાત્રા: તા. ૧૦/૦૨/૨૦૨૬ (મંગળવાર)
  • સમય: બપોરે ૧:૦૦ વાગ્યે
  • સ્થળ: નિવાસ સ્થાને – એ.જી.એમ.સી. ટાવર, ઘુનડા રોડ, ન્યુ એરા સંકુલ પાસે, મોરબી.લીલાપર સ્મશાન ખાતે પહોંચશે

​લી.​નિખિલભાઈ લલિતભાઈ ત્રિવેદી (પુત્ર) -​બટુકભાઈ લાભશંકર ત્રિવેદી-​જનકભાઈ અમૃતલાલ ત્રિવેદી – ​પ્રવિણભાઈ અમૃતલાલ ત્રિવેદી ​સમસ્ત ત્રિવેદી પરિવાર ના જય શ્રી કૃષ્ણ

Back to top button
error: Content is protected !!