BANASKANTHAGUJARATKANKREJ

સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો.

સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો.

સાંતલપુર તાલુકાના માનપુરા ગામે પીપળીયા પરિવાર પ્રજાપતિના ઘેર લગ્નોત્સવ યોજાયો.

સાંતલપુર તાલુકાના માનપુરા (વારાહી)ના ગાંધીધામ ખાતે રહેતા પીંપળીયા પરિવાર પ્રજાપતિ સમાજના દિનેશભાઈ ખેમાભાઈ (શંકરના છોરૂ )ના સુપુત્રી ચિ.સુપુત્રી છાયા (પિન્કી) ના શુભલગ્ન એવાળીયા પરિવાર પ્રજાપતિ સમાજના દિનેશભાઈ ગાંડાભાઈ ના સુપુત્ર ચિ.આકાશ સાથે ૧૦/૦૨/૨૦૨૬ના રોજ ધામધૂમથી શરણાઈઓના સૂરો વચ્ચે ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે યોજાયા ત્યારે સમસ્ત શંકરના છોરૂ પરિવારના ભાઈઓમાં પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, કાંતિભાઈ,પ્રો.ડૉ. સુરેશ ઓઝા,નટુભાઈ એ સાથે મળી દિનેશભાઈના આ અવસર ને રળિયામણો બનાવ્યો હતો. જતોડા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રસિકભાઈ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ,મંત્રી કિશોરભાઈ,કલ્પેશભાઈ શેરગઢ,જગદીશભાઈ ઝાંઝણસર,રમેશભાઈ હમીરપુરા,જગદીશભાઈ ગઢા, કાંતિભાઈ અંકલેશ્વર સહીત સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ની હાજરીમાં પ્રસંગ દીપી ઉઠ્યો હતો.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Check Also
Close
Back to top button
error: Content is protected !!