GUJARATKADANAMAHISAGAR

ડીંડવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ ની અધ્યક્ષતામાં વિલેજ વિઝીટ અને રાત્રી સભા યોજાઈ.

ડીંડવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ ની અધ્યક્ષતામાં વિલેજ વિઝીટ અને રાત્રી સભા યોજાઈ.

અમીન કોઠારી મહીસાગર …


તા.10/2/2026 ના રોજ ડીટવાસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં
મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ યાદવ ની અધ્યક્ષતામાં બચકરિયા ગામ ખાતે વિલેજ વિઝીટ નું આયોજન કરવામા આવેલ તથા ઝાલા સાગ ગામ ખાતે રાત્રિ સભા નું આયોજન કરવામાં આવેલ.

જેમાં પોલીસની ફરજો વિશે ,વ્યસન મુક્તિ, રાહવીર યોજના ,બાળ સુરક્ષા, બાળ લગ્ન,પોક્સો એક્ટ,સાઈબર ક્રાઈમ તેમજ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ પોલીસ તથા પ્રજાજનો વચ્ચે અંતર ઘટે તેવાં પ્રયત્નો કરવામાં આવેલા તેમજ ઞામની જીવન શૈલી,સામાજિક,આર્થિક , તેમજ આરોઞ્ય વિશેની માહીતી મેળવેલ ઞ્રામજનોના પ્રશ્ર્ન સાભળી તેમજ સમૂહ લગ્ન કરાવવા અંગે સમજ કરી, તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા વિસ્તારમાં વધુ ને વધુ યુવાનો ભાગ લે તે સારું તથા પરીક્ષાલક્ષી તૈયારી માટે કાયદાકીય અને પધ્ધતિસર માર્ઞદશઁન આપવામા આવેલ.

Back to top button
error: Content is protected !!