BANASKANTHAGUJARATPALANPUR
જલોત્રા દુધ મંડળી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

13 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુરૂવારે પવિત્ર યાત્રાધામ અંબાજી ની મુલાકાતે આવેલા ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભાપતિ રામ શિંદેએ પાટણ લોકસભા,વડગામ વિધાનસભા વિભાગના જલોત્રા દુધ મંડળી ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દુધ મંડળી ચેરમેન દિનેશભાઈ વાઘજીભાઈ ભટોળ તથા સંચાલક મંડળ ના સભ્યો એ સાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ




