GUJARATSAGBARA

દેડિયાપાડા તાલુકામાં પોલીસ અધિક્ષક જિલ્લાના ઓના વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત કોલ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો,

 

દેડિયાપાડા તાલુકામાં પોલીસ અધિક્ષક જિલ્લાના ઓના વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત કોલ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5264;
AI_Scene: (-1, -1);
aec_lux: 121.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 51;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત નર્મદા જિલ્લા એસ.પી.વિશાખા ડબરાલ વિશેષ વાત કરી કે લોકોને ટ્રાફિક તેમજ અન્ય સમસ્યાઓ ને લઈ જલ્દી નિરાકરણ આવે તેવું જણાવ્યું વધુમાં જણાવ્યું કે ડેડિયાપાડા માં એક્સિડન્ટ માં 7 જેટલા ફેડલના કેસ થયા છે જેથી કરી દરેક વ્હિકલ ચાલકે પોતાના સેફ્ટી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે એક્સિડન્ટ માં જે માથાના ભાગે વધારે એન્જરી થયા બાદ મૃત્યુ ત્યાંય છે જેના કારણે હેલ્મેટ પહેરવું જરૂરી છે, વધુમાં ઉમેર્યું કે જ્યાં CCTV કેમેરો ઉપલબ્ધ નહીં ત્યાં કેમેરા મૂકવામાં આવે તેવા સૂચનો કર્યા હતા, ત્યાર બાદ દેડિયાપાડા તાલુકામાં કુલ 25 જેટલા વ્હીકલ ચાલકોને વિના મૂલ્યે હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા,

આ પ્રસંગે જિલ્લાના SP તેમજ ડી.વાય.એસપી આર બી દેવધા દેડિયાપાડા પોલીસ સ્ટેશનના વાય એસ સીરસાઠ પોલીસ ઇન્સ્પેકટર, એ જી ખોથ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ પી.આર ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડેડીયાપાડાના તમામ પોલીસ સ્ટાફ અને આજુબાજુના ગામોમાંથી સરપંચ તેમજ લોકો એ હાજર રહ્યા હતા,

 

 

 

Back to top button
error: Content is protected !!