GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત

બે કરોડ બાર લાખ ના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ કમ કોઝવે નુ ખાતમુહુર્ત સાંસદ સભ્ય અને ધારાસભ્ય ના હસ્તે કરવામાં આવ્યું 

ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે ચેકડેમ કમ કોઝવેનું ખાતમુહૂર્ત

બે કરોડ બાર લાખ ના ખર્ચે તૈયાર થનાર ચેકડેમ કમ કોઝવે નુ ખાતમુહુર્ત સાંસદ સભ્ય અને ધારાસભ્ય ના હસ્તે કરવામાં આવ્યું 

ગીર ગઢડા તાલુકાના પડા પાદર ગામે “કન્ટ્રક્શન ઓફ પડા પાદર ચેકડેમ કમ કોઝવે ઓન રીવલ રાવલ” યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હત

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઇ જાલોંધ્રા.તા.પ.ઉપ.પ્રમુખ.પ્રતિનિધિ ભીખાલાલ કિડેચા તેમજ સ્થાનિક રાજકીય તથા સામાજિક આગેવાનો , કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેકડેમ કમ કોઝવે બનવાથી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે તેમજ ગામના આવાગમન માટે પણ સુવિધા વધશે

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
shaking: 0.000000; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 121.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 46;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 87.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 47;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
motionR: null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (0.3744448, 0.6021998);sceneMode: null;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 121.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 47;

Back to top button
error: Content is protected !!