BANASKANTHADEODARGUJARAT

નવનિયુક્ત વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નો દિયોદર ખાતે સન્માન સમારોહ..

નવનિયુક્ત વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ નો દિયોદર ખાતે સન્માન સમારોહ..

  • અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

બનાસકાંઠા જિલ્લા માંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ નિયુક્ત પ્રમુખ તરીકે ડૉ. નરેશ ઠાકોર ને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં આજે નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.નરેશ ઠાકોર નો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવ નિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડૉ.નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યકત કર્યો હતો સભાને સંબોધન કરતા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજુ એન્જિન સરકાર ને સોંપવાની જાહેરાત કરી હતી ડબલ એન્જિનની સરકારને હવે વાવ થરાદ જિલ્લામાંથી ત્રીજુ એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈ વિશેય ચર્ચા નો મુદ્દો બન્યો હતો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવ નિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ નું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવા આહવાન કર્યું હતું …

Back to top button
error: Content is protected !!