GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર શક્તિપરા પ્રાથમીક શાળાનું રાજ્ય કક્ષા એ લેવાતી CET ( ધો 5 ) ની પરીક્ષા નું શાનદાર પરિણામ

WAKANER:વાંકાનેર શક્તિપરા પ્રાથમીક શાળાનું રાજ્ય કક્ષા એ લેવાતી CET ( ધો 5 ) ની પરીક્ષા નું શાનદાર પરિણામ

 

વર્ષ 2025-26 દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 5 ના લેવાયેલી CET પરીક્ષામાં જાહેર થયેલા રીઝલ્ટ માં શ્રી શક્તિપરા પ્રાથમિક શાળા તાલુકો વાંકાનેર ના અંદાજે પાંચ વિદ્યાર્થીઓ કામચલાઉ મેરીટ યાદીમાં સ્થાન મેળવ્યું છે. શાળાના શિક્ષિકાઓ અક્ષીતાબેન મહેતા, વર્ષાબેન મીઠાપરા અને સંગીતાબેન ગોસાઈ ની મહેનત રંગ લાવી છે. શાળાની વિદ્યાર્થીનીઓ નારેજા જિયાસ્મિન ફિરોજભાઈ, ભોજવીયા ક્રિષ્ના મુકેશભાઈ, માકવાણી માહીનુર અકબરભાઈ, ચૌહાણ આલ્યા આહમદ ભાઈ અને વરાણીયા કોમલ પિન્ટુભાઈ એ મેરિટ યાદી માં સ્થાન મેળવ્યું છે.શાળાના આચાર્ય જીનેશભાઈ વખારીયા દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ છે તેમજ તેના નેતૃત્વમાં શાળા ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું સારું પ્રદર્શન રહ્યું છે આ તમામ વિદ્યાર્થીઓને ધોરણ 6 થી ધોરણ 12 સુધી રાજ્ય સરકાર દ્વારા મેરીટમાં આવવા બદલ અલગથી નાણાકીય સહાય મળશે.

Back to top button
error: Content is protected !!