BANASKANTHAPALANPUR
પાલનપુરમાં હરીપુરા માં આવેલ 3 આંગણવાડીઓ મા ભોજન પ્રસાદ પીસાયો

24 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જીવ દયા ફાઉન્ડેશન ના ઠાકોર દાસ ખત્રી અને મિત્રના સહયોગથી
પાલનપુર માં હરીપુરા વિસ્તારમાં આવેલ 3.આંગણવાડીઓ માં બાળકોને ભોજન સાથે લાડુ ભોજન પ્રસાદ પીસાયો બાળકોના ચહેરા પર આવેલી સ્માઈલ જઅઢળક, અનહદ, આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીવાદ આપ્યા.નાના ભૂલકાઓ ખુશી માટે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રીએ બે કલાક પોતાના કિંમતી સમય આપીને સેવા આપી હતી . સેવા કાર્યમાં ઠાકોર દાસ ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. પરાગભાઈ સ્વામી. મહેશભાઈ ચંદુભાઈ ઠક્કર તેમજ આંગણવાડીની બહેનો . ઉર્મિલાબેન.હિનાબેન અને કિંજલબેન. સ્ટાફગણ સહિત વતી ઠાકોર દાસ ખત્રી નો ખૂબખૂબઆભાર માનવામાંઆવ્યો હતો.







