ARAVALLIGUJARATMODASA

મોડાસા તાલુકાની શ્રી વણીયાદ કોકાપુર હાઈસ્કૂલ શિક્ષક  એસ આર પટેલ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા તાલુકાની શ્રી વણીયાદ કોકાપુર હાઈસ્કૂલ શિક્ષક  એસ આર પટેલ નો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

અરવલ્લી જિલ્લાની મોડાસા તાલુકા ની શ્રી વણિયાદ કોકાપુર હાઈસ્કૂલ ખાતે વરીષ્ઠ વિજ્ઞાન વિષય ના શિક્ષક સુરેશચંદ્ર રેવાભાઈ પટેલ નો નિવૃતિ વિદાય સમારંભ ભવ્ય અને ભાવુક માહોલ મા યોજયો હતો વષૉ સુધી નિષ્ઠા અને‌ પ્રામાણિકતા સાથે વિજ્ઞાન વિષય નુ અધ્યાપન કરનાર પટેલ સાહેબની શૈક્ષણિક સેવાઓને કેળવણી મંડળ ના પ્રમુખ .મંત્રી અને આચાર્ય સહીત ના મહાનુભાવોએ તેમની કામગીરી ને બિરદાવી હતી અનેક વિધાર્થીઓના જીવનમા જ્ઞાનનો પ્રકાશ પાથરનાર આ લોક પ્રિય શિક્ષકની સરળતા અને શિસ્તબદ્ર કાર્યપદ્ધતિને સ્ટાફ મિત્રોએ યાદ સમગ્રશાળા પરિવારે તેમને સાલ ઓઢાડી સન્માનીત કરી તેમના તંદુરસ્ત અને મંગલમય નિવૃત જીવન માટે શૂભેછાઓ પાઠવી હતી

 

Back to top button
error: Content is protected !!