AHAVADANGGUJARAT

ડાંગ દરબારમાં લોકલ ફોર વિકલની થીમ સાથે ‘સ્વદેશી અભિયાન’ ની ગુંજ….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

*ડાંગ દરબાર* ના ભાતિગળ લોકમેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વદેશી ચીજ વસ્તુઓનું વેચાણ’ તથા ‘વોકલ ફોર લોકલ’ની થીમ સાથે સ્થાનિક પરંપરાગત ‘ટ્રાયબલ ફૂડ સ્ટોલ’નું પણ આયોજન કરાયુ છે.  જેમાં ડાંગ જિલ્લા માહિતી કચેરી દ્વારા ‘સ્વદેશી અભિયાન’ અંગે જનજાગૃતિ માટે તૈયાર કરાયેલા સ્ટીકર નું મોટે પાયે વિતરણ કરીને, અંતરિયાળ વિસ્તારમાં પણ ‘સ્વદેશી અભિયાન’નો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે.

Back to top button
error: Content is protected !!