MORBI:મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે #MMC4WOMEN અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન

MORBI:મોરબી: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે #MMC4WOMEN અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા #MMC4WOMEN અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરેલ છે જે અન્વયે આજરોજ તા. ૬/૩/૨૦૨૬ ના રોજ મહિલાખોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાના 1 હેતુથી હેતુથી ફોરવી કોરબી શહેરના શહેરના વિવિધ વિસ્તારોમા મહિલા સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા મહિલાઓને ગર્ભાશયના મુખના કેન્સર અને રતન કેન્સરના લક્ષણો વિશે સમજ આપવામાં આવેલ જેથી સમયસર નિદાન તથા સારવાર થઈ શકે ઉપરાંત હીમોગ્લોબીન, બ્લડપ્રેશર તથા સુગટની વિનામુલ્યે તપાસ અને સાટવાર કરવામાં આવેલ અને એનેમિયા, ડાયાબિટીસ તથા હાઈપરટેશનથી બચાપ અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવેલ હતુ. ઉપરોકત કેમ્પમા બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.











