GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર નિવાસી સ્વ. જબુબેન સવજીભાઈ બાવરવા દુઃખદ અવસાન -બેસણું 

 

 

​TANKARA:ટંકારાના વિરપર નિવાસી સ્વ. જબુબેન સવજીભાઈ બાવરવા દુઃખદ અવસાન -બેસણું 

 

​દિલગીરી સાથે જણાવવાનું કે ટંકારાના વિરપર ગામના નિવાસી અમારા પરમ પૂજ્ય માતૃશ્રી જબુબેન સવજીભાઈ બાવરવા (ઉં.વ. ૮૬) તારીખ ૧૭-૦૩-૨૦૨૬, મંગળવારના રોજ પ્રભુ ચરણ પામેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.

સદ્ગતનું બેસણું :તા.૧૯-૦૩-૨૦૨૬, ગુરૂવાર ​સમય: બપોરે ૩-૦૦ થી ૬-૦૦ સુધી ​સ્થળ: શ્રી કેરડીયા હનુમાનજી મંદિર, જુના ગામ વિરપર.

(લી.)ઠાકરશીભાઇ સવજીભાઇ બાવરવા, રાજેશભાઇ સવજીભાઇ બાવરવા, દિનેશભાઈ ઠાકરશીભાઈ બાવરવા, કેયુરભાઈ ગોવિંદભાઇ બાવરવા તથા સમસ્ત બાવરવા પરિવાર ના જય શ્રી કૃષ્ણ.નોંધ: લૈકિક પ્રથા બંધ રાખેલ છે.

Back to top button
error: Content is protected !!