
તા.૧૯.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:
લીમખેડા ના દુધિયા ગામે રહેતા ગીરવતભાઈ પીઠાયા ના પુત્ર બાહદુર ભાઈ પીઠાયા નામના ઈસમે છોકરી લઈને ભાગી છૂટતા બને પક્ષો વચ્ચે મારામારી જેમાં છોકરી પક્ષના ૨૦ જેટલા માથા ભારે ઈસમોએ મળીને ઘરને તોડફોડ કરી તેમજ પશુઓના ખાસા ચારો ચાંપી દેવામાં આવ્યું હતું અને ગીરવત ભાઈ પીઠાયા ના પરિવારોને મારામારી કરી ઈજા પહોંચાડી હતી જેમાં ગત રોજ આવતી કાલે 18.03.2026 ના બુધવારના રોજ સુનિલભાઈ કામગીરી કરવા જતા રસ્તા ઉપર રોકીને સરદાર નગાભાઈ ભુરિયા સહિત એમની સાથે આવેલા ઈસમોએ મળીને લાકડી તેમજ હથિયારો વડે સુનિલભાઈ ને ઠોર માર મારવામાં આવ્યો હતો જેમાં આગામી દિવસોમાં થયેલ ઝઘડા તકરાર ને લઇને લીમખેડા પોલીસ સ્ટેશનમાં 18.02.2026 ના બુધવારના રોજ અરજી પણ સામા વાળા વિરોધ કરવામાં આવી હતી તેમ છતાં પોલીસ દ્વારા કોઇ પણ પ્રકારના કડક કાર્યવાહી કરવામાં આવી નથી જેમાં ગીરવતભાઈ પીઠાયા સરકાર પાસેથી આશા કરી રહ્યા છે કે હમને માથા ભારે ઈસમો થી પોલિસ બચાવે અને હમને સાચું ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે




