MORBI:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આમ આદમી પાર્ટીએ મોરબી મહાનગરપાલિકા માટે ૧૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

MORBI:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: આમ આદમી પાર્ટીએ મોરબી મહાનગરપાલિકા માટે ૧૧ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં મોરબી મહાપાલિકાના ૧૧ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે
આમ આદમી પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં વોર્ડ ૧ માં કણઝારીયા ભવનભાઈ પ્રેમજીભાઈ, વોર્ડ ૧૨ માં પરિમલ કૈલા, વોર્ડ ૧૦ માં ચાવડા વિરજીભાઈ નરશીભાઈ, ઝીલરીયા લાલજી આયદાનભાઈ, સરડવા સરસ્વતીબેન મહાદેવભાઈ અને ઉર્મિલાબેન હરીલાલ નકુમ તથા વોર્ડ ૨ માં જયેશ ખીમજી સારેશા, વોર્ડ ૭ માં પરમાર ગોવિંદ, વોર્ડ ૮ માં અન્નપુર્ણાબેન હર્ષદભાઈ ઘુમાલીયા અને રૂપાળા અરુણકુમાર, વોર્ડ ૯ માં વડગામ કૌશલના નામો પ્રથમ યાદીમાં જોવા મળી રહ્યા છે










