BHAVNAGARPALITANA

પાલીતાણા માર્કેટીંગ યાર્ડ,૫ દિવસ બંધ રહેશે રામનવમી માર્ચ એન્ડિગ અને બેંક રજાને કારણે હરાજી સ્થગિત રહેશે

શાકભાજી અને લીંબુ ની હરાજી ચાલુ રહેશે જણસી અને કપાસ ની હરાજી બંધ રહેશે

પાલીતાણા માકેટિંગ યાર્ડ માં આગામી તારીખ ૨૬ માર્ચ ના રોજ રામનવમી ના દીવસે એક દિવસ રજા રહેશે તેમજ માર્ચ એન્ડિંગના હિસાબી કામો અને બેંક રજાઓ કારણે પાંચ દિવસ માટે અનાજ કઠોળ અને કપાસ ની હરાજી બંધ રહેશે યાર્ડ દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે આ હરાજી આગામી તારીખ ૨૬/૩/૨૦૨૬ એક દિવસ તારીખ ૨૯/૦૩/૨૦૨૭ થી ૧/૪/૨૦૨૬ એપ્રિલ સુધી સ્થગિત કરવામા આવી છે આ સમયગાળા દરમિયાન ખેડૂતો કમિશન એજન્ટ અને વેપારી ઓને યાર્ડ ખાતે ન કપાસ કઢોળ અને જણસી ની હરાજી બંધ રહેશે તેની યાર્ડ ખાતે ન આવવા માટે જાણ કરવામાં આવી છે પાલીતાણા માકેટિંગ યાર્ડ દ્વારા જણાવાયુ છે આ નિર્ણય ખેડૂતો નો સમય અને વધારાનો ખર્ચ બચાવવા માટે લેવામાં આવ્યો છે સંબંધિત તમામ પક્ષોને આ નોંધ લેવા માટે જાણ કરવામાં આવી છે..

રિપોર્ટ જીશાન ખૂંટ

Back to top button
error: Content is protected !!