BANASKANTHAGUJARATKANKREJ

કાંકરેજ ધારાસભ્ય ના ફાર્મ હાઉસ ચાંગા ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી.

કાંકરેજ ધારાસભ્ય ના ફાર્મ હાઉસ ચાંગા ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી.

 

કાંકરેજ ધારાસભ્ય ના ફાર્મ હાઉસ ચાંગા ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી.

ઓગડ તાલુકાના ચાંગામા કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ ખાતે અમૃતજી ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મહત્વ પુર્ણ બેઠક ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ મળી હતી.આવનારી જિલ્લા તથા તાલુકાની ચુંટણી અનુલક્ષી અનેક ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.કોગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા,જિલ્લા, તાલુકા પંચાયતના પુર્વ સદસ્યો, સંગઠનના પદાધિકારીઓ, તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને આવનારી જિલ્લા/તાલુકા પંચાયત ચુંટણી અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અમૃતજી ઠાકોરે કોંગ્રેસ સમિતિના કાર્યકરોને જણાવ્યું હતું કે તાલુકા કે જિલ્લા ડેલિગેટ માટે ગમે તે ઉમેદવાર આવે પણ કોંગ્રેસના ઉમેદવાર વિજયી બનાવવા જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!