ઉંડ નદી ખનન માફીયાઓનુ જાણે સ્વર્ગ

જામનગરના જાગૃત સમાજ સેવક અનવરભાઇ સંઘારએ જીવના જોખમે નદીમાંથી થતી રેતી ચોરીના રેકેટનો વીડીયો ઉતાર્યો અને જીલ્લા ભુસ્તરશાસ્રીને અરજી અને વિગતો આપી જોઇએ શુ થાય છે કેમકે અનવરભાઇ સંઘાર ઘનબા સમયથી ઉંડ નદીમા થતી રેતી ચોરી બાદનપર વગેરે ગામોના વિસ્તારોના અહેવાલ આપતા હોય છે તેમની હિંમત કાબીલે દાદ છે
જાણવા મળ્યા મુજબ જામનગર રાજકોટ મોરબી જીલ્લાના અમુક વગદારોના માણસો નદીની વચમાં થી મશીનો દ્વારા ઉંડેથી રેતી ચોરી કરે છે જેની મંજુરીઓ ક્યારેય હોય જનહી આ પેલા દબાણ જેવુ છે કે તમ તમારે સરકારી ખરાબોલગત હોય તો દબાવી લો ને કાયદેસર માંગણી કરશો તો અમે દસ દસ વરસ લટકાવશુ અને તમે દબાણ કરો જ્યારે કદાચ ભુલથી અમે નોટીસ આપીએ તો કોર્ટમાં મનાઇહુકમની અરજી કરજો અમે મેટર સબજ્યુડીશ છે તેવા ગાણા ગાઇશું મૌજ કરો તેવી જ રીતે જો દરોડો પાડીએ તો ટ્રેક્ટર વગેરે પકડીશુ માણસો ને ફરાર બતાવીશુ એમાં શું મોટી વાતછે?


_______________
ભરત જી.ભોગાયતા
બી.એસ.સી.,એલએલબી, જર્નાલીઝમ
જામનગર-અમદાવાદ
8758659878







