BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર માં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ બેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય

3 એપ્રિલ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર માં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ બેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય
પાલનપુર માં કીતિસ્તંભ પ્રાથમિક શાળાબ્રાન્ચ શાળા નંબર -૨ બેમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને વિદાય સમારોહ યોજાયો હતો. જીવદયા ફાઉન્ડેશનનાઠાકોરદાસ ખત્રી સહયોગ થી શાળા બ્રાન્ચ શાળા નંબર-૨ના ધોરણ 1 થી 8.નાવિદ્યાર્થીઓને સમોસા અને કડીનો ભોજન પ્રસાદ પિરસાયુ શાળાના વિદ્યાર્થીઓનેચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, અનહદ આનંદમળ્યા બાળકો આનંદિતથઈ ગયા અને આશીર્વાદ આપ્યાઆ સેવા કાર્યમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ.ખત્રી. ઘનશ્યામભાઈ ખત્રી. વિશાલ રાવલ..પરાગભાઈ સ્વામી.મહેશભાઈ ચંદુભાઈઠક્કર,હાજર રહી આજના સેવા કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.૫ કેન્દ્ર આચાર્ય શ્રીબ્રાન્ચ પે કેન્દ્ર શાળા -૨ પુનમ સર તેમજ સ્ટાફગણમિત્રો સહિત તમામનો શાળાવતી ઠાકોર દાસ ખત્રી ખૂબ ખૂબ આભારમાનવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!