BANASKANTHAGUJARATKANKREJ
થરા જૂનાગામ તળમાં નગરદેવી બાલા બહુચરમાતાજી મંદીરે છપ્પનભોગ અન્નકુટ ધરાયો..
થરા જૂનાગામ તળમાં નગરદેવી બાલા બહુચરમાતાજી મંદીરે છપ્પનભોગ અન્નકુટ ધરાયો..

થરા જૂનાગામ તળમાં નગરદેવી બાલા બહુચરમાતાજી મંદીરે છપ્પનભોગ અન્નકુટ ધરાયો..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા જૂનાગામ તળમાં બિરાજમાંન નગરદેવી શ્રીબાલા બહુચર માતાજીના મંદીરે માઈ મંડળ દ્વારા તા.૦૨-૦૪-૨૦૨૬ ને ચૈત્ર સુદ પુનમે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભાગ્યશાળી દાતા સ્વ. જસવંતલાલ શાંતિલાલ સોની પરીવારના અનિલભાઈ તથા ચંદ્રેશભાઈ દ્વારા બાલા બહુચર માતાજીને છપ્પનભોગનો અન્નકુટ ધરાયો હતો.સવારે માતાજી મંદિરના પૂજારીએ પૂજા અર્ચના કરી છપ્પન ભોગ અન્નકુટ થાળ ધરાવેલ.અન્નકુટના દર્શનનો લ્હાવો વિશાળ સંખ્યા માં માઈ ભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.
નટવર .કે .પ્રજાપતિ , થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦