AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

phone-pay sbi કાર્ડ  હવે ઝીરો જોઇનીંગ ફી  સાથે ઉપલબ્ધ;

 તમામ ઓનલાઈન ખર્ચ પર પાંચ ટકા રિવોર્ડ્સ
અમદાવાદ ( ભરત ભોગાયતા)
ફોન-પે દ્વારા તાજેતરમાં કરાયેલ ફોન પે એસબીઆઇ  ક્રેડિટ કાર્ડ પર મર્યાદિત સમય માટે ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. પ્રીમિયમ ફાઇનાન્સિયલ રિવોર્ડ્સને વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે, આ કાર્ડ હવે પ્રથમ વર્ષ માટે સંપૂર્ણપણે મફતમાં (ઝીરો  જોઇનીંગ ફી સાથે) ઉપલબ્ધ છે.
આધુનિક ડિજિટલ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ  ફોનપે એસબીઆઇ કાર્ડ રૂ-પે અને વીઝા  બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ખાસ ઉપયોગી છે, જેમાં વપરાશકર્તાઓ દરેક ઓનલાઈન ખરીદી પર રિવોર્ડ્સ મેળવી શકે છે.

Back to top button
error: Content is protected !!