BHAVNAGARPALITANA

પાલીતાણા મા મતદાન પહેલા સી પી આઈ એમ ના ઉમેદવાર એ ફોર્મ પરત ખેંચ્યું 

પાલીતાણા મા મતદાન પહેલા સી પી આઈ એમ ના ઉમેદવાર એ ફોર્મ પરત ખેંચ્યું

પાલીતાણા નગરપાલિકા ની ચુંટણી માં વોર્ડ નંબર 5 મા સી પી આઈ એમ માંથી ઉમેદવાર તરીકે કે આરીફ ઈકબાલભાઈ સૈયદ એ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ આજે ફોર્મ પરત ખેંચવાના ના દીવસે‌ છેલ્લી ઘડીએ સી પી એમ‌ આઈ ના ઉમેદવાર આરીફ સૈયદ એ ઉમેદવારી પત્ર પરત ખેંચતા વોર્ડ નંબર 5 મા હવે કોંગ્રેસ અને ભાજપ આમ આદમી પાર્ટી વચ્ચે સિધી ટક્કર જોવા મળશે

જીશાન ખુંટ પાલીતાણા

Back to top button
error: Content is protected !!