MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકા ની અમરાપર પ્રા.શાળા એ ફરી વખત ઉપરાઉપરી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય રથ આગળ ધપાવ્યો.

TANKARA:ટંકારા તાલુકા ની અમરાપર પ્રા.શાળા એ ફરી વખત ઉપરાઉપરી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિજય રથ આગળ ધપાવ્યો છે.

 


તાજેતર માં આવેલ ધો.8 બાદ લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષામાં ખૂબ જ ઉમદા પરિણામ મેળવ્યું છે. અને ફરી વખત સંભવત જિલ્લા અને તાલુકા કક્ષાએ નંબરો મેળવ્યા છે.
શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ગાંભવાએ આ તબક્કે સર્વ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે શાળા માં ધો 6થી8 ના શિક્ષકો રસિકભાઈ વીરમગામ(સામાજિક વિજ્ઞાન),અમિતભાઈ ફટાણીયા (ભાષા)અને ફાલ્ગુન આઈ.કાલરીયા(ગણિત/વિજ્ઞાન) અને ધો1થી5 ના શિક્ષકો ભુપેન્દ્રભાઈ જોશી, વાત્સલ્ય ભાઈ કે.મનીપરા, રાજેશભાઇ દુદકીયા અને રીટાબેન ભોજાણી, કુંદનબેન રાણીપા સહિત નો સ્ટાફ કાર્યરત છે.

Back to top button
error: Content is protected !!