
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પંચાયતની કુલ-૧૮ બેઠકોના વિજેતા ઉમેદવારોની યાદી.
(૧)-આહવા-૧: સ્નેહલકુમાર રામુભાઇ ઠાકરે, કોંગ્રેસ (મત: ૩૧૮૦, લીડ: ૮૯૬).
(૨)-આહવા-૨: શ્રદ્ધાબેન તુષારકુમાર ખરે, ભાજપ (મત: ૩૧૫૭, લીડ: ૨૩૯૩).
(૩)-બરડા: ચંદ્રકલાબેન નગીનભાઇ ગવિત, ભાજપ (મત: ૩૮૨૦).
(૪)-દગડીઆંબા: નિતેશભાઇ દેવરામભાઈ ચૌધરી, કોંગ્રેસ (મત: ૩૮૪૬).
(૫)-ધવલીદોડ: વિમલબેન રમેશભાઇ ભોયે, કોંગ્રેસ (મત: ૪૯૨૬, લીડ: ૨૯૨).
(૬)-ડોન: યોગીતાબેન વિજયભાઇ પવાર, ભાજપ (મત: ૩૫૨૬, લીડ: ૨૪).
(૭)-દરબાર: ગીતાબેન રાજુભાઇ બાગુલ, ભાજપ (મત: ૪૩૩૭, લીડ: ૧૧૧૯).
(૮)-ગારખડી: સુંદરબેન શૈલેશભાઈ ચૌધરી, ભાજપ (મત: ૬૮૬૭).
(૯)-જાખાના: શંકરભાઇ જીવરામભાઇ પવાર, ભાજપ (મત: ૩૬૬૧, લીડ: ૧૧૩૪).
(૧૦)-કડમાળ: રાજેશભાઈ મનસુખભાઈ ગામીત, ભાજપ (મત: ૫૯૮૬).
(૧૧)-કાલીબેલ: જીતેન્દ્રભાઇ દામુભાઇ પવાર, ભાજપ (મત: ૪૪૪૩).
(૧૨)-કોશીમદા: આશાબેન બિપિનભાઇ ગામીત, કોંગ્રેસ (મત: ૪૭૬૭).
(૧૩)-નિશાણા: દિનેશભાઈ રમેશભાઈ હિલીમ, ભાજપ (મત: ૪૬૭૮).
(૧૪)-સાકરપાતળ: મંગળભાઈ ગંગાજીભાઈ ગાવિત, કોંગ્રેસ (મત: ૪૯૬૫).
(૧૫)-શામગહાન: કમળાબેન હિરાભાઇ રાઉત, ભાજપ (મત: ૪૩૪૩, લીડ: ૧૫૯૭).
(૧૬)-સુબીર: જયનુબેન બાબુભાઈ બાગુલ, કોંગ્રેસ (મત: ૫૫૯૦).
(૧૭)-ટાંકલીપાડા: મનાભાઇ ગબદુભાઇ સુર્યવંશી, ભાજપ (મત: ૩૮૮૮, લીડ: ૪૫૯).
(૧૮)-વધઇ: ઉષાબેન ધર્મેશભાઇ પટેલ, ભાજપ (મત: ૪૫૮૯).
બોક્ષ-(૨)આહવા તાલુકા પંચાયતનાં વિજેતા ઉમેદવારોની યાદી.
(૧)આહવા-૧: રાકેશભાઇ ભરતભાઇ પવાર, કોંગ્રેસ (મત: ૧૫૫૭, લીડ: ૫૫૮).
(૨)આહવા-૨: જિજ્ઞેશકુમાર જિતેન્દ્રભાઇ સોલંકી, કોંગ્રેસ (મત: ૧૪૪૪, લીડ: ૩૫૮).
(૩)આહવા-૩: નયનાબેન દિપકભાઈ પટેલ, ભાજપ (મત: ૧૮૩૨, લીડ: ૧૦૦૬).
(૪)ચીંચલી: સુમિત્રાબેન અવસ્યાભાઇ સાબળે, ભાજપ (મત: ૨૧૭૨, લીડ: ૧૦૫૫).
(૫)ઘવલીદોડ: પવનભાઇ રામુભાઇ બાગુલ, કોંગ્રેસ (મત: ૨૭૯૬, લીડ: ૨૪).
(૬)ડોન: કાજલબેન રવિન્દ્રભાઇ ચૌર્યા, કોંગ્રેસ (મત: ૧૯૮૬, લીડ: ૪૬૯).
(૭)દરબાર: જગુભાઇ સોમનાથભાઇ બાગુલ, કોંગ્રેસ (મત: ૨૨૩૨, લીડ: ૭૪૭).
(૮)ગાઢવી: વિણાબેન જયરામભાઇ ગાંગુર્ડે, કોંગ્રેસ (મત: ૩૦૭૧, લીડ: ૧૦૧૭).
(૯)ગલકુંડ: લક્ષ્મીબેન ચિંતામણભાઇ ગવળી, ભાજપ (મત: ૩૦૮૦, લીડ: ૧૩૪૫).
(૧૦)કલમવિહીર: સુનિતાબેન રાજેશભાઇ ગાવિત, ભાજપ (બિન હરીફ).
(૧૧)માલેગાંવ: ગુંતીબેન યોગેશભાઇ ગાંગોડા, ભાજપ (મત: ૩૪૫૦, લીડ: ૧૮૪૩).
(૧૨)નડગખાદી: શાંતારામભાઇ શુક્કરભાઇ ચૌધરી, ભાજપ (મત: ૨૭૯૨, લીડ: ૮૭૬).
(૧૩)પીંપરી: ભુપેશભાઇ લક્ષ્મણભાઇ પવાર, ભાજપ (મત: ૧૬૬૪, લીડ: ૯૨૦).
(૧૪)શામગહાન: ગોપાળભાઇ લાહન્યાભાઇ બંગાળ, કોંગ્રેસ (મત: ૨૧૨૩, લીડ: ૧૭૮).
(૧૫)ટાંકલીપાડા: મમતાબેન ચિંતામણભાઇ ગાયકવાડ, કોંગ્રેસ (મત: ૨૨૬૯, લીડ: ૨૬૨).
(૧૬)વાસુર્ણા: રવિનાબેન કિરણભાઇ પવાર, કોંગ્રેસ (મત: ૨૧૫૧, લીડ: ૪૩૧).
બોક્ષ:-(3)વધઇ તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોની યાદી.
(૧)બરડા-૧: સરલાબેન વિનોદભાઈ પવાર, કોંગ્રેસ (મત: ૧૯૮૨).
(૨)બારખાંધ્યા-૨: મગનભાઈ બાળુભાઈ ગાવિત, કોંગ્રેસ (મત: ૨૦૨૦).
(3)ચીચીનાંગાંવઠા-૩: નિકિતાબેન વિજયભાઈ તુપે, ભાજપ (મત: ૧૬૪૦).
(૪)ચિકાર-૪: પ્રકાશભાઈ માંદાભાઈ ચૌધરી, ભાજપ (મત: ૧૪૭૯).
(૫)દગડીઆંબા-૫: પ્રિયંકાબેન રાહુલભાઈ વાઘેરા, કોંગ્રેસ (મત: ૨૧૫૦).
(૬)ગોદડીયા-૬: ઉર્મીલાબેન અરૂણભાઈ રાઠોડ, કોંગ્રેસ (મત: ૧૩૯૫).
(૭)કાલીબેલ-૭: શકુંતલાબેન સુભાષભાઈ પાડવી, ભાજપ (મત: ૧૦૧૬).
(૮)ખાતળ-૮: સુશિલાબેન ગમજ્યાભાઈ બાગુલ, ભાજપ (મત: ૧૮૬૩).
(૯)કોશીમદા-૯: ઉર્મિલાબેન શૈલેષભાઈ કુરુગડે, કોંગ્રેસ (મત: ૨૧૫૧).
(૧૦)મોટામાળુંગા-૧૦: દર્શનાબેન રાજેશભાઈ બહિરમ, ભાજપ (મત: ૧૮૨૯).
(૧૧)રંભાસ-૧૧: સ્મિતાબેન જિતેંદ્રભાઈ ચૌધરી, કોંગ્રેસ (મત: ૧૬૦૩).
(૧૨)સાકરપાતળ-૧૨: અજીતભાઈ રામજભાઈ ગાવિત, ભાજપ (મત: ૧૪૮૨).
(૧૩)શિવારીમાળ-૧૩: જ્યોતિબેન સંજયભાઈ બિરારી, ભાજપ (મત: ૧૭૩૮).
(૧૪)વધઇ-૧૪: સુરેશભાઈ બાબુભાઈ પવાર, કોંગ્રેસ (મત: ૧૧૪૦).
(૧૫)વધઇ-૨-૧૫: ધનશ્યામભાઈ શુકરભાઈ ગાયકવાડ, ભાજપ (મત: ૧૮૪૪).
(૧૬)ઝાવડા-૧૬: ઈસ્તરબેન દાનીયેલભાઈ માહલા, કોંગ્રેસ (મત: ૧૨૨૮).
બોક્ષ-(૪)સુબીર તાલુકા પંચાયત વિજેતા ઉમેદવારોની યાદી.
(૧)દહેર-૧: તેજલબેન ગજેન્દ્રભાઇ પવાર, ભાજપ (મત: ૨૦૫૬).
(૨)ગારખડી-૨: બાલુભાઈ રાજયાભાઈ વળવી, કોંગ્રેસ (મત: ૧૫૬૨).
(૩)ગૌહાણ-૩: ખુશ્બુબેન અરવિંદભાઈ ભોયે, કોંગ્રેસ (મત: ૧૪૨૦).
(૪)ગીરમાળ-૪: જયશ્રીબેન દિલીપભાઇ ગાવિત, ભાજપ (મત: ૮૫૮).
(૫)હનવંતપાડા-૫: સુરેશભાઈ લાહનુભાઈ પવાર, ભાજપ (મત: ૧૭૧૩).
(૬)જામન્યામાળ-૬: રધુનાથભાઈ કાસુભાઈ સાળવે, ભાજપ (મત: ૧૮૫૪).
(૭)કડમાળ-૭: સંજયકુમાર જેરામભાઈ પવાર, ભાજપ (મત: ૧૨૬૪).
(૮)કેશબંધ-૮: જગનભાઇ અવસ્યાભાઇ વળવી, કોંગ્રેસ (મત: ૧૦૯૯).
(૯)ખાજુર્ણા-૯: કાંતિલાલભાઈ કાશીરામભાઈ રાઉત, ભાજપ (મત: ૧૩૭૫).
(૧૦)ખાંભલા-૧૦: ઈન્દુબેન રમેશભાઈ કામડી, ભાજપ (મત: ૧૨૯૫).
(૧૧)કિરલી-૧૧: અનિતાબેન સુભાષભાઈ પવાર, ભાજપ (મત: ૧૭૫૫).
(૧૨)મહાલ-૧૨: લતાબેન નાનુભાઇ લોત્યા, ભાજપ (મત: ૧૧૫૯).
(૧૩)માળગા-૧૩: મંજુલાબેન જગદીશભાઈ ભોયે, ભાજપ (મત: ૨૨૦૭).
(૧૪)નિશાણા-૧૪: બચુબેન સુરેશભાઈ બારીશ, ભાજપ (મત: ૧૦૮૯).
(૧૫)સાજુપાડા-૧૫: અશ્વિનભાઈ પિલાજીભાઇ ગામીત, ભાજપ (મત: ૧૪૮૯).
(૧૬)સુબીર-૧૬: લગનભાઈ સોનુભાઈ પવાર, કોંગ્રેસ (મત: ૧૨૨૧).




