MORBI લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે પાંચમુ ડાયાબિટીસ અને બી પી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકવામા આવ્યુ







MORBI લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વિનામૂલ્યે પાંચમુ ડાયાબિટીસ અને બી પી ચેક અપ કેન્દ્ર ખુલ્લુ મુકવામા આવ્યુ


લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ઓમ કલીનીક ના ડો દિપક આર ફુલતરિયા ના સહયોગ અને માર્ગદર્શન હેઠળ રોયલ પ્લાઝા ન્યુ ચંદ્રેશનગર રાજનગર અને પંચાસર રોડ મોરબીની જનતાના જન

આરોગ્ય માટે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બી પી ચેક અપ માટેનુ કેન્દ્ર ડોક્ટરના માતા પિતા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરીને ખુલ્લુ મુકવામા આવ્યુ જેમા તમામ વર્ગના લોકો આ કેન્દ્રનો લાભ લે તેવો લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ઓમ ક્લિનિકના ડો દિપક આર ફુલતરિયા નો ભાવ છે
આ માનવીય સેવાકીય પ્રોજેક્ટ ડો નિલેશભાઈ ભાડજાના માર્ગદર્શન હેઠળ આ કેન્દ્ર ખુલ્લુ મુકવામાં આવ્યુ આ જનસેવા કેન્દ્રમાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ પાસ્ટ

ડીષ્ટરીક ગવર્નર લા રમેશભાઈ રૂપાલા ની પ્રેરક હાજરી હતી તેમજ પાસ્ટ પ્રમુખ લા ત્રિભોવનભાઈ સી ફુલતરિયા કેશુભાઈ દેત્રોજા લા નાનજીભાઈ મોરડીયા અને લા બાલુભાઈ પાંચોટીયાની ઉપસ્થિત હતી એવુ ઝેડ સી તથા મંત્રીશ્રી લા કેશુભાઈ દેત્રોજા ની યાદી મા જણાવવામાં આવ્યું છે



