BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

ભાવનગરમાં ખાખીને ખુલ્લો પડકાર: ઘોઘાગેઇટ પોલીસ ચોકી સામે જ અસામાજિક તત્વોનો આતંક, સીટી બસમાં કરી તોડફોડ!

ભાવનગરમાં ખાખીને ખુલ્લો પડકાર: ઘોઘાગેઇટ પોલીસ ચોકી સામે જ અસામાજિક તત્વોનો આતંક, સીટી બસમાં કરી તોડફોડ! સમગ્ર ઘટના સીસીટીવી કેદ.

ભાવનગર શહેરના ભરચક ગણાતા ઘોઘા ગેટ પોલીસ ચોકી પાસે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષાચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો બિચક્યો હતો કે, બંને પક્ષોએ જાહેરમાં જ એકબીજા પર હિંસક હુમલો કરી દીધો હતો. આ મારામારી અને પથ્થરમારાના દૃશ્યો બસમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. વીડિયોમાં પથ્થરમારાની વચ્ચે મહિલાઓની ચીસાચીસ અને એક માસૂમ બાળકી સહેજમાં બચી ગઈ હોવાના દૃશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે.

જીશાન ખૂંટ

 

Back to top button
error: Content is protected !!