DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ પોલીસના જવાનના પરિવારને SBI તરફથી મળી એક કરોડની આર્થિક સહાય

તા.૦૪.૦૬.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ પોલીસના જવાનના પરિવારને SBI તરફથી મળી એક કરોડની આર્થિક સહાય

ફરજ દરમિયાન માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઈ મછારના પરિવારને મળી મોટી રાહત ગુજરાત પોલીસ અને SBI વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત પરિવારે મેળવી એક કરોડ રૂપિયાની સહાય દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પરિવારને સુપરત કરાયો સહાયનો ચેક દાહોદના ઝાબપૂર્વના વતની એવા સ્વ. જિતેન્દ્રભાઈ મછારનું ફરજ દરમિયાન નિધન થયું હતું સેલેરી એકાઉન્ટના કરાર મુજબ મૃતકના પરિવારને એક કરોડની આર્થિક સહાયના લાભનું કરવામાં આવ્યું વિતરણ પોલીસ પરિવારમાં શોક સાથે આર્થિક સુરક્ષાની આ પહેલની જિલ્લામાં થઈ રહી છે પ્રશંસા સુખસર પંથકના પોલીસ બેડામાં આ ઘટના બાદ સહાયની રકમને લઈ પરિવારને મળી મોટી હૂંફ.

Back to top button
error: Content is protected !!