MAHISAGARSANTRAMPUR

નલસે જલ યોજનાના રુપીયા એકસો તેવીસ કરોડ ના કૌભાંડમા લીભોલા ગામના ઈજારેદાર ની અટકાયતથી કૌભાડીઓમા ફફડાટ….

નલસે જલ યોજનાનારુપીયા એકસો તેવીસ કરોડ ના કૌભાંડમા લીભોલાગામનાભાજપ કનેકશનવાલા ઈજારેદાર હરીશ આર પટેલની
અટકાયતથી
કૌભાડીઓમા
ફફડાટ….

મહીસાગર જીલલામા નલસેજલયોજનામા આચરાયેલ કૌભાંડ ના ગુનાની તપાસ સીઆઈડી દવારા કરાઈ રહી છે. ને આ ગુનાની હકીકતોની તલસપૅશી તપાસ બાદ એકપછી એક આ કૌભાંડ માં સંડોવાયેલાઓની અટકાયત શરુ કરાતા આ કૌભાંડ માં
સંડોવાયેલાઈજારેદારો નેસરપંચનેતલાટીકમમંતરી ઓ ની ધરપકડના ચકરો ગતિમાન થતા કૌભાડીઓમા વયાપક ફફડાટ જોવા મલેછે.
આ કૌભાંડ માં સીઆઈડીની ટીમે બાલાસીનોર તાલુકાના સરોડ ગામ ના સરપંચ ના પતિ કિરિટસિહપભાતસિહચૌહાણ ની અટકાયત કરતા કૌભાડી સરપંચોમા ભયનો માહોલ જોવાયછે.
મહીસાગર જીલલામાકુલ સાતસોચૌદ ગામોમાથી છસસોચોવીસ જેટલાગામોમા આ આ સરકારી નલસેજલ યોજનામાં ગંભીર ગેરરીતીઓને સરકારી નાણાં ની મીલીભગત થી ઉચાપતને ભષટાચારથયાની હકીકતો તપાસ માં બહાર આવેલ.
સરોડા ગામ ના સરપંચના પતિ નીઅટકાયત બાદ આ ગુનાની તપાસ કરતી સીઆઈડી નીટીમ દવારા લીભોલા ના રહીશ ને ઈજારેદાર નેભાજપકનેકશન ધરાવતા હરીશ આર પટેલ ની ધરપકડકરતા કૌભાડીઓમા ભારે દેહશત ફેલાયેલછે.
આ કૌભાડીઈજારેદાર હરીશ આર પટેલેસંતરામપુર તાલુકાના ઉબેર ગામમાં નલસેજલયોજનાનાકામો ઉચા ભાવે અંદાજે રુપીયા બે કરોડ ના કામો કરવા પાણી સમિતિ દવારા વકૅઓડર મેલવેલ અને આ કામો પલાન એસટીમેનટ મુજબ નહીં કરી ને કામો સંતોષકરીતે પુરા કરેલ નહીં. અને ઈજારેદાર હરીશ પટેલે વધારાની લંબાઈ ના પાઈપ લાઈનનાકામો અને વધારાનાસમપ ને પમપરુમ ના કામો ની કામગીરી માત્ર ને માત્ર પેપર પર બતાવીને ખરીદીના બોગસ બીલો ને બોગસઈન્વોઈશ રજુ કરીને નાણાકીય ગેરરીતિ કરીને આશરે રૂપિયા 67લાખ નું કૌભાંડ આચરેલાનુતપાસમા બહાર આવેલ.
ભાજપ કનેકશન ધરાવતા આ કૌભાડી ઈજારેદાર હરીશ આર પટેલ ની ધરપકડ કરીને જેલભેગા કરાતા ભાજપમા રાજકીય મોરચે સનનાટો મચેલ છે.
મહીસાગર જીલલામા ગામડાની પ્ જાને ધર આગણે પીવાનું પાણી ઉપલબધ થાય તેવી આ લોક ઉપયોગી યોજના સંપુણૅ પણે સાકાર કરવાને બદલે જેતેસમયના મહીસાગર જીલલાની વાસમો કચેરી ના અધિકારી કમૅચારીઓને ઈજારેદારો વિગેરેએ ભેગા મલીને આ લોકહીતવાલી નલસેજલયોદના નાસરકારીનાણા ની ભાગબટાઈ કરીને સરકારી નાણાં માં ગેરરીતી આચરીને ઉચાપત કરેલ હોઈ આ કૌભાંડ માં સંડોવાયેલાઓ સામે સખતાઈપુવૅક કામગીરી કરાય ને ગમે તેવો ચમરબંધી હોયતો પણ તેની વિરુદધ કાયદાકાનુન અનુસાર કોઈની પણ શેહશરમમા આવયા વગર સીઆઈડીદવારા ઝડપી કાયૅવાહી કરાય તેવી માગ ઉઠીછે.
ફોટા આરોપીઓ ના
સંતરામપુર. ઈનદૂવદન વ પરીખ
05,06.2026.

Back to top button
error: Content is protected !!