MORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી ૧૯ જૂનના રોજ યોજનાર જૂન માસની જિલ્લા સંકલન બેઠક મોકુફ રખાઈ

MORBI મોરબી ૧૯ જૂનના રોજ યોજનાર જૂન માસની જિલ્લા સંકલન બેઠક મોકુફ રખાઈ

જૂન માસની મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક આગામી ૧૯/૦૬/૨૦૨૬ ના રોજ યોજાનાર હતી, જે બેઠક હાલ મોકોફ રાખવામાં આવી છે. અનિવાર્ય કારણોસર સંકલન બેઠક મોકૂફ રખાઈ હોવાના કારણે નવી તારીખ હવેથી જાહેર કરવામાં આવશે.