DAHODDAHOD CITY / TALUKO
દાહોદના ધાનપુરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો કેસમાં કાલીયાવાડના આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

તા.૨૩.૦૬.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ધાનપુરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો કેસમાં કાલીયાવાડના આરોપીને સ્પે. પોક્સો કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જનારને કોર્ટે ગણાવ્યો દોષિત કૌટુંબિક ભાઈએ જ સગીરાને લલચાવીને આચર્યું હતું દુષ્કર્મ બે અલગ અલગ ગુનામાં સજા એકસાથે ભોગવવાનો કોર્ટે કર્યો આદેશ પીડિત સગીરાને વળતર પેટે 6 લાખ રૂપિયા ચૂકવવા કોર્ટનો હુકમ દંડની રકમ પણ ભોગ બનનારને આપવા કોર્ટે આપ્યો ખાસ નિર્દેશ પીડિતાની ઓળખ ગુપ્ત રાખવા માટે કોર્ટે આપ્યા કડક કાયદાકીય નિર્દેશ દાહોદના લીમખેડા સ્પે. પોક્સો કોર્ટે આપ્યો ન્યાયપૂર્ણ આદેશ





