BANASKANTHAGUJARATKANKREJ
પ્રજાપતિ છાત્રાલય પાટણ ના નવીન ભવન માટે દાનનો પ્રવાહ અવિરત ચાલું….
૩૫૦ કુમાર અને ૧૦૦ કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે.

પ્રજાપતિ છાત્રાલય પાટણ ના નવીન ભવન માટે દાનનો પ્રવાહ અવિરત ચાલું….
————————————–
૩૫૦ કુમાર અને ૧૦૦ કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે.
————————————–
પાટણમા આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલય ખાતે અદ્યતન પાંચ માળનું ભવન આશરે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે.૩૫૦ કુમારો અને ૧૦૦ કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ થનાર કુમાર અને કન્યા છાત્રાલયમા દાનનો પ્રવાહ અવિરત ચાલું છે છે.સંસ્થાના પૂર્વ પ્રમુખ નાનજીદાદા પટવા (પ્રજાપતિ) નુ ઋણ અદા કરવા પટવા ગીરીશભાઈ નાનજીભાઈ અને સ્વ. દિલીપભાઈ નાનજીભાઈ પટવા પરિવાર દ્વારા આ સંસ્થામા ૩, ૧૧, ૦૦૦/- રૂપિયાનું માતબર અનુદાન આપી સહભાગી થયા છે.ત્યારે પ્રમુખ શાંતિલાલ સહિત તમામ કારોબારી એ આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530