MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઘુનડા (સજ્જનપર) ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો રોકડા રૂ. ૧૦,૩૦૦ સાથે ઝડપાયા

 

TANKARA:ટંકારાના ઘુનડા (સજ્જનપર) ગામે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સો રોકડા રૂ. ૧૦,૩૦૦ સાથે ઝડપાયા

 

ટંકારા તાલુકાના ઘુનડા (સજ્જનપર) ગામે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૧૦,૩૦૦/- ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસે પાડેલા દરોડા દરમિયાન ઘુનડા (સજ્જનપર) ગામના જ નીચે મુજબના છ શખ્સો જુગાર રમતા રંગેહાથ પકડાયા હતા:વજીરભાઈ બખતરીયા (ઉંમર વર્ષ: ૫૭) દુર્લભજીભાઈ પંચાસરા (ઉંમર વર્ષ: ૪૫) ઘનશ્યામભાઈ બાવરવા (ઉંમર વર્ષ: ૪૬) મુકેશભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ: ૪૮) રામભાઈ અજાણ (ઉંમર વર્ષ: ૩૫) મહેશભાઈ થરેસા (ઉંમર વર્ષ: ૪૨) પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧૦,૩૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ ટંકારા પોલીસે તમામ છ એ છ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!