
તા.૨૬.૦૬.
૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ જિલ્લાના લીમખેડા દુધિયા ગામની ‘ધી ઉન્નતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ સોસાયટી’માં કરોડોની ઉચાપતનો મામલો સામે આવ્યો
મંડળીના બે સભાસદ અને કલેક્શન ક્લાર્ક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ આરોપીઓએ ખોટા દસ્તાવેજો અને બોગસ બેંક સ્ટેટમેન્ટ બનાવી આર્થિક કૌભાંડ આચર્યુંvઓડિટ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂપિયા ૧.૩૩ કરોડથી વધુ રકમની ઉચાપત કરી સભાસદોની થાપણોનો અંગત ઉપયોગ કરી મંડળીને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું ભરતભાઈ પટેલે લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની તપાસ હાથ ધરી લીમખેડા પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા




