GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના કિડી ગામની સીમમાં ચાલતું જુગારધામ ઝડપાયું; 6 ઈસમો ઝડપાયા 

 

HALVAD:હળવદના કિડી ગામની સીમમાં ચાલતું જુગારધામ ઝડપાયું; 6 ઈસમો ઝડપાયા

 

 

હળવદના કિડી ગામની સીમમાં વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કુલ આરોપી-૦૬ ને કુલ રોકડ રૂપિયા ૫૬,૬૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે કિડી ગામે આરોપી રણજીતસિંહ અજીતસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ જી.મોરબી વાળાની વાડીએ જુગાર અંગે રેઈડ કરી જુગાર રમતા કુલ આરોપી -૬ રણજીતસિંહ અજીતસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ, લખનસિંહ બટુકસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ, રમેશભાઈ બચુભાઈ મહાલીયા રહે ગામ ખોડ તા.હળવદ, રાણાભાઈ વિરમભાઈ ઉઘરેજા રહે ગામ કીડી તા.હળવદ, દશરથસિંહ મનહરસિંહ ઝાલા રહે ગામ કીડી તા.હળવદ, મુકેશભાઈ જાદવજીભાઈ ફુલતરીયા રહે ગામ કીડી તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૫૬,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!